$X-$કિરણોની ભેદનશક્તિ (penetrating power) શેના વધારા સાથે વધે છે?

  • A
    તેના વેગમાં વધારો
  • B
    તેની આવૃત્તિમાં વધારો
  • C
    તેની તીવ્રતામાં વધારો
  • D
    તેના વેગમાં ઘટાડો

Explore More

Similar Questions

સ્ફટિકના બંધારણીય વિશ્લેષણ માટે ક્ષ-કિરણોનો ઉપયોગ થાય છે કારણ કે:

પદાર્થ પર આપાત થતા $X$-કિરણો:

$X$-ray ટ્યુબમાં ઇલેક્ટ્રોન બીમને $50000 \ V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત કરવામાં આવે છે. ત્યારબાદ તેમને ટંગસ્ટન ટાર્ગેટ પર આપાત કરવામાં આવે છે. ટ્યુબ દ્વારા ઉત્સર્જિત $X$-ray ની લઘુત્તમ તરંગલંબાઇ કેટલી હશે?

એક્સ-રે ટ્યૂબમાં,જ્યારે પ્રવેગિત વોલ્ટેજ $10 \ kV$ થી વધારીને $20 \ kV$ કરવામાં આવે છે,ત્યારે $K_\alpha$ રેખાની તરંગલંબાઈ અને સતત વર્ણપટની લઘુત્તમ તરંગલંબાઈ વચ્ચેનો તફાવત $3$ ગણો વધે છે. ટાર્ગેટ તત્વનો પરમાણુ ક્રમાંક કેટલો હશે?

Difficult
View Solution

લાક્ષણિક $K_{\beta}$ $X$-rays ના ઉત્પાદન માટે,ઇલેક્ટ્રોનનું સંક્રમણ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo